"જ્યારે કુંડલિનીનો ઉદય થાય છે, ત્યારે તમારો આત્મા, તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં શીતલ ચૈતન્યનો લહરી નૉ પ્રવાહ શરૂ કરે છે. અને તમને તમારા હાથ પર અને તમારા બ્રહ્મરંધ્ર (તાળું ભાગ) માંથી ઠંડી લહેરી અનુભૂતિ થવા લાગે છે. અને પછી આ આંગળીઓ, જે તમારા આંતરિક કેન્દ્રોનું ( ચક્ર ) પ્રતિનિધિત્વ કરે છે, એ તમને અનુભૂતિ આપે છે, શું ખોટું છે અને શું સાચું . ઉપરાંત, તેઓ તમને બીજાઓ વિશે કહે છે - બીજાઓમાં શું ખોટું છે. - શ્રી માતાજી નિર્મલા દેવી

આત્માની શીતલ ચૈતન્ય લહેરીનો અનુભવ કરો

તમારી ભાષા પસંદ કરો

हिन्दी | 23′

English | 30′

मराठी | 20′

Čeština | 26′

Deutsch | 30′

Ελληνικά | 11′

Español | 20′

Français | 26′

עברית | 15′

Magyar | 26′

Italiano | 30′

日本語 | 32′

ಕನ್ನಡ | 16′

Nederlands | 30′

Polski | 30′

Português | 12′

Română | 31′

Русский | 30′

ภาษาไทย | 31′

Türkçe | 9′

中文 | 34′


સરળતાથી ધ્યાન કરો


તમારી સ્થાનિક સહજયોગ વેબસાઇટ પર જાઓ

Loading map...